૪-ઝ
ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—યરૂશાલેમ અને આસપાસમાં ઈસુનું છેલ્લું પ્રચારકાર્ય (ભાગ ૨)
સમય |
જગ્યા |
બનાવ |
માથ્થી |
માર્ક |
લુક |
યોહાન |
|---|---|---|---|---|---|---|
નીસાન ૧૪ |
યરૂશાલેમ |
ઈસુએ યહુદાને દગો દેનાર તરીકે ખુલ્લો પાડ્યો અને કાઢી મૂક્યો |
||||
પ્રભુના સાંજના ભોજનની શરૂઆત (૧ કો ૧૧:૨૩-૨૫) |
||||||
પીતરનો નકાર અને પ્રેરિતોના વિખેરાઈ જવા વિશે ભવિષ્યવાણી |
||||||
સંબોધકનું વચન; ખરા દ્રાક્ષાવેલાનું ઉદાહરણ; પ્રેમ રાખવાની આજ્ઞા; પ્રેરિતો સાથે છેલ્લી પ્રાર્થના |
||||||
ગેથસેમાને |
બાગમાં પીડા; ઈસુને દગો અને ધરપકડ |
|||||
યરૂશાલેમ |
આન્નાસના સવાલો; કાયાફાસ, ન્યાયસભા દ્વારા મુકદ્દમો; પીતરે તેમનો નકાર કર્યો |
|||||
દગો દેનાર યહુદાએ ગળે ફાંસો ખાધો (પ્રે.કૃ ૧:૧૮, ૧૯) |
||||||
પીલાત પાસે, પછી હેરોદ પાસે અને પાછા પીલાત પાસે |
||||||
પીલાતનો તેમને છોડવાનો પ્રયત્ન, પણ યહુદીઓએ કરેલી બારાબાસની માંગ; વધસ્તંભ પર મોતની સજા |
||||||
(આશરે સાંજના ૩:૦૦, શુક્રવાર) |
ગલગથા |
વધસ્તંભે મરણ પામવું |
||||
યરૂશાલેમ |
વધસ્તંભ પરથી શબ ઉતારાયું અને કબરમાં મૂકાયું |
|||||
નીસાન ૧૫ |
યરૂશાલેમ |
યાજકો અને ફરોશીઓનું કબરની ચોકી કરવા સૈનિકો મોકલવું અને કબર મહોર કરાવવી |
||||
નીસાન ૧૬ |
યરૂશાલેમ અને એની આસપાસ; એમ્મૌસ |
ઈસુ મરણમાંથી ઉઠાડાયા; પાંચ વાર શિષ્યોને દેખાયા |
||||
નીસાન ૧૬ પછી |
યરૂશાલેમ; ગાલીલ |
શિષ્યોને ઘણી વાર દેખાયા (૧ કો ૧૫:૫-૭; પ્રે.કૃ ૧:૩-૮); શીખવવું; શિષ્યો બનાવવાનું કામ સોંપવું |
||||
આઈય્યાર ૨૫ |
જૈતુન પહાડ, બેથાનીઆ નજીકા |
ઈસુ પાછા ઉઠાડાયા પછી, ૪૦મા દિવસે સ્વર્ગમાં ગયા (પ્રે.કૃ ૧:૯-૧૨) |