ફૂટનોટ
b શબ્દોની સમજ: બાળકોનું જાતીય શોષણ એટલે મોટી વ્યક્તિ પોતાની જાતીય ઇચ્છા સંતોષવા બાળકનો ઉપયોગ કરે. એમાં આવી બાબતો આવી જાય: જાતીય સંબંધ બાંધવો; મુખમૈથુન કે ગુદામૈથુન; જાતીય અંગો, સ્તન કે નિતંબ પંપાળવા; અથવા બીજાં અનૈતિક કામો કરવાં. મોટા ભાગે છોકરીઓ એનો ભોગ બને છે, પણ ઘણી વાર છોકરાઓ સાથે પણ એવાં કામ થાય છે. મોટા ભાગે શોષણ કરનાર પુરુષ હોય છે. કેટલાક કિસ્સામાં શોષણ કરનાર સ્ત્રી હોય છે.