ફૂટનોટ
a એપ્રિલ ૧૯, ૨૦૧૯ શુક્રવારે સાંજે વર્ષની સૌથી મહત્ત્વની સભા થશે. એ છે, ખ્રિસ્તનો સ્મરણપ્રસંગ. શાનાથી પ્રેરાઈને આપણે એ સભામાં જઈએ છીએ? આપણે યહોવાને ખુશ કરવા માંગીએ છીએ, એટલે એ સભામાં હાજર રહીએ છીએ. આ લેખમાં આપણે જોઈશું કે સ્મરણપ્રસંગમાં અને દર અઠવાડિયે થતી સભામાં હાજર રહેવું આપણા માટે કેમ મહત્ત્વનું છે.