ફૂટનોટ
a જે લોકોએ સાક્ષી બનવા માટે મારામારી અને ઝગડા કરવાનું બંધ કરી દીધું છે, તેઓના દાખલા આ મેગઝીનમાં વાંચો: સજાગ બનો! જાન્યુઆરી ૨૦૦૦, પાન ૧૮; એપ્રિલ-જૂન ૨૦૦૩, પાન ૧૪; ચોકીબુરજ જાન્યુઆરી ૧, ૧૯૯૬, પાન ૬; ઑગસ્ટ ૧, ૧૯૯૮ પાન ૫
શું તમે સમજાવી શકો?
• આજે શા માટે ઘણા લોકો ગભરાય છે?
• યહોવાહના સાક્ષીઓ શા માટે જરાય ગભરાતા નથી?
• યહોવાહે હિંસા અને મારામારી દૂર કરવા માટે કયા પગલા લીધા છે?
• ગોગના હુમલાથી આપણે શા માટે ગભરાવું ન જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. આતંકવાદે લોકોમાં કેવો ડર ફેલાવ્યો છે અને એનું શું પરિણામ આવ્યું છે?
૨. આજે ચારે બાજુ આતંકવાદનો ડર છવાયેલો છે, તોપણ યહોવાહના સાક્ષીઓ શું માને છે? કેવા પ્રશ્નો ઊભા થાય છે?
૩. આજે શા માટે લોકો શાંતિથી જીવી શકતા નથી અને બાઇબલમાં આ સમય વિષે શું લખેલું છે?
૪. ૨ તીમોથી ૩:૧-૩માં દુઃખના દહાડા વિષે જણાવે છે, તોપણ આપણે કેવી આશા રાખીયે છીએ?
૫. આતંકવાદીઓનો હુમલો થયા પછી ઘણા દેશોએ શું કર્યું?
૬. (ક) યહોવાહના સાક્ષીઓ રાજકારણમાં કોઈ ભાગ નથી લેતા, એ સમજવું કેમ ઘણાને અઘરું લાગી શકે? (ખ) રાજનીતિની બાબતમાં ઈસુએ તેમના શિષ્યો માટે કેવો દાખલો બેસાડ્યો?
૭, ૮. (ક) યહોવાહના સાક્ષીઓ શેને ટેકો નથી આપતા અને શા માટે? (ખ) શા માટે સાક્ષીઓ સરકાર સામે નથી જતા? રૂમીઓને પત્ર ૧૩:૧, ૨ જુઓ.
૯. કઈ બે રીતોએ યહોવાહના સાક્ષીઓ આતંકવાદ અને હિંસાનો ઇલાજ બતાવે છે?
૧૦. આ જગતની હિંસા અને આતંકનું નામનિશાન કઈ રીતે મટી શકે?
૧૧. હિંસા અને મારામારીને જડમૂળથી દૂર કરવા યહોવાહે કયા પગલાં લીધાં?
૧૨, ૧૩. (અ) વર્ષ ૧૯૧૪ને કેમ ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે? (ખ) જેઓ યહોવાહના રાજ્યને ટેકો આપે છે તેઓ વિષે હઝકીએલની ભવિષ્યવાણી શું જણાવે છે?
૧૪. ઘણી વખતે યહોવાહના સેવકોનું રક્ષણ કોણે કર્યું છે? શું તેઓ હંમેશાં એમ કરશે?
૧૫, ૧૬. (ક) યહોવાહે તેમના લોકો અને યહોશાફાટને જે ઉત્તેજન આપ્યું, એમાંથી આપણને પણ કઈ રીતે ઉત્તેજન મળી શકે? (ખ) આપણા માટે યહોશાફાટ અને ત્યારના સેવકોએ કેવો દાખલો બેસાડ્યો?
૧૭, ૧૮. (ક) શેતાનના હુમલાનો ડર રાખ્યા વગર યહોવાહના સેવકો શું કરે છે? (ખ) ખાસ કરીને યુવાનો માટે શું બહાર પાડવામાં આવ્યું હતું?
૧૯, ૨૦. (ક) યહોવાહના સેવકો શા માટે ગભરાતા નથી? (ખ) હવે પછીના લેખમાં આપણે શેની ચર્ચા કરીશું?
[પાન ૧૩ પર ચિત્ર]
ઈસુએ રાજનીતિમાં ભાગ ન લઈને સરસ દાખલો બેસાડ્યો
[પાન ૧૬ પર ચિત્ર]
હજારો યુવાનો રાજીખુશીથી યહોવાહની સેવા કરે
[પાન ૧૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
UN PHOTO 186226/M. Grafman