વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 સપ્ટેમ્બર પાન ૮
  • તમે યહોવાને કેટલો પ્રેમ કરો છો એ બતાવતા રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમે યહોવાને કેટલો પ્રેમ કરો છો એ બતાવતા રહો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • પ્રમાણિકતાનો અર્થ એ નથી કે આપણાથી કોઈ ભૂલ નહિ થાય
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • ‘યહોવામાં આશા રાખીએ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • અયૂબ સતાવણીઓમાં પણ વફાદાર રહ્યા
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 સપ્ટેમ્બર પાન ૮

બાઇબલમાં રહેલો ખજાનો

તમે યહોવાને કેટલો પ્રેમ કરો છો એ બતાવતા રહો

[અયૂબની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

શેતાને આરોપ મૂક્યો કે અયૂબ પ્રેમના લીધે નહિ, પણ સ્વાર્થના લીધે યહોવાની ભક્તિ કરે છે (અયૂ ૧:૮-૧૧; w૧૮.૦૨ ૬ ¶૧૬-૧૭)

શેતાન આરોપ મૂકે છે કે આપણે સાચા દિલથી યહોવાને પ્રેમ કરતા નથી (અયૂ ૨:૪, ૫; w૧૯.૦૨ ૫ ¶૧૦)

કુદરતી આફત પછી એક બહેન હેલ્મેટ પહેરીને એક સ્ત્રીને ખુશખબર જણાવી રહી છે.

યહોવાએ આપણને દરેકને તક આપી છે કે શેતાનને જૂઠો સાબિત કરીએ. (ની ૨૭:૧૧) એટલે ભલે આપણા સંજોગો સારા હોય કે ખરાબ, યહોવાને જીવનમાં પહેલા રાખીએ. એમ કરીને બતાવીએ કે યહોવાને કેટલો બધો પ્રેમ કરીએ છીએ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો