વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જુલાઈ પાન ૧૩
  • નવા સેવા વર્ષ માટે તમે કયા ધ્યેયો રાખ્યા છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવા સેવા વર્ષ માટે તમે કયા ધ્યેયો રાખ્યા છે?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • મારા ધ્યેયો પૂરા કરવા હું શું કરું?
    સજાગ બનો!—૨૦૧૧
  • યુવાનો—ભક્તિમાં વધારે કરવાનો ધ્યેય બાંધો!
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • જીવનમાં તમને શું કરવું છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જુલાઈ પાન ૧૩
રસ્તાના દરેક વળાંક પર જે ચિત્ર મૂક્યા છે એ અમુક ધ્યેયોને બતાવે છે. એ ધ્યેયો છે, વ્યક્તિગત બાઇબલ અભ્યાસ, પ્રચારકામ, ખ્રિસ્તી ગુણો અને શીખવવાની આવડત.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

નવા સેવા વર્ષ માટે તમે કયા ધ્યેયો રાખ્યા છે?

આપણે યહોવાની વધારે સેવા કરવા માંગીએ છીએ અને તેમને ખુશ કરવા માંગીએ છીએ. એટલે ભક્તિને લગતા ધ્યેયો પૂરા કરવા બનતું બધું કરીએ છીએ. ધ્યેયો આપણને પ્રગતિ કરવા મદદ કરે છે. (૧તિ ૪:૧૫) એને પૂરા કરવા ભલે આપણે ગમે તેટલી મહેનત કરવી પડે અને સમય ખર્ચવો પડે, પણ એમ કરવાથી આપણે અચકાતા નથી. આપણે કેમ નિયમિત રીતે આપણા ધ્યેયો પર વિચાર કરવો જોઈએ? કેમ કે સંજોગો બદલાઈ શકે છે. બની શકે કે, આપણે પહેલાં જે ધ્યેય રાખ્યો હોય, એ પૂરો કરવો હવે અઘરું હોય. એવું પણ બની શકે કે આપણો ધ્યેય પૂરો થઈ ગયો હોય અને હવે બીજો ધ્યેય રાખી શકતા હોઈએ.

પોતાના ધ્યેયો પર વિચાર કરવાનો સારો સમય કયો છે? નવા સેવા વર્ષની શરૂઆત પહેલાં વિચારી શકીએ. શું તમે કુટુંબ તરીકેની ભક્તિમાં એ વિશે વાત કરી શકો, તેમજ પોતાના માટે અને આખા કુટુંબ માટે કોઈ ધ્યેય રાખી શકો?

નીચે બતાવેલી બાબતોમાં તમે કયા ધ્યેય રાખી શકો? એ પૂરા કરવા તમે શું કરી શકો?

બાઇબલ વાંચવું, જાતે અભ્યાસ કરવો, સભામાં જવું, જવાબ આપવા.—w૦૨ ૬/૧૫ ૧૫ ¶૧૪-૧૫

પ્રચારકામ.—w૨૩.૦૫ ૨૭ ¶૪-૫

સારા ગુણો.—w૨૨.૦૪ ૨૩ ¶૫-૬

બીજો કોઈ ધ્યેય:

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો