વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 માર્ચ પાન ૧૪
  • હંમેશાં યહોવા પર ભરોસો રાખીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હંમેશાં યહોવા પર ભરોસો રાખીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • “તમારા ઈશ્વર યહોવામાં શ્રદ્ધા મૂકો”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • શાંતિના સમયનો સારો ઉપયોગ કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • શું તમે આસાની જેમ હિંમત બતાવો છો?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 માર્ચ પાન ૧૪

બાઇબલમાં રહેલો ખજાનો

હંમેશાં યહોવા પર ભરોસો રાખીએ

આસાએ મોટા લશ્કર સામે લડવા યહોવા પર ભરોસો રાખ્યો (૨કા ૧૪:૯-૧૨; w૨૧.૦૩ ૫ ¶૧૨)

પછીથી આસાએ નાનકડી સેના સામે લડવા સિરિયાના રાજા પાસે મદદ માંગી (૨કા ૧૬:૧-૩; w૨૧.૦૩ ૫ ¶૧૩)

આસાએ યહોવા પર હંમેશાં ભરોસો ન રાખ્યો એટલે યહોવા તેમનાથી ખુશ ન હતા (૨કા ૧૬:૭-૯)

ચિત્રો: ૧. એક યુવાન ભાઈ બાપ્તિસ્મા લઈ રહ્યા છે. ૨. એ જ ભાઈ ટીવીની સામે બેઠા છે અને નક્કી કરી રહ્યા છે કે કયો કાર્યક્રમ જોશે.

જીવનમાં મોટા મોટા નિર્ણયો લેવાના હોય ત્યારે કદાચ આપણે યહોવા પર ભરોસો રાખીએ. પણ નાના નાના નિર્ણયો વિશે શું? એ ખૂબ જરૂરી છે કે આપણે જીવનના દરેક પાસામાં યહોવાને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈએ.—ની ૩:૫, ૬; w૨૧.૦૩ ૬ ¶૧૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો