વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 નવેમ્બર પાન ૧૩
  • સતાવણીમાં પણ આનંદી રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સતાવણીમાં પણ આનંદી રહો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • તમે સતાવણીનો સામનો કરી શકો છો!
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • જુલમ છતાંય ખુશ રહેવું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • સતાવણી સહી રહેલાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવાનું ચૂકશો નહિ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • ઈસુને પગલે ચાલો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 નવેમ્બર પાન ૧૩
“આપણે આનંદી રહી શકીએ છીએ . . . સતાવણી હોવા છતાં” વીડિયોના સીન. ચિત્રો: કોન્સ્ટેન્ટીન બાઝનોવ જેલમાં ૧. બાઇબલ વાંચી રહ્યા છે. ૨. પ્રાર્થના કરી રહ્યા છે. ૩. મોટેથી ભક્તિ-ગીતો ગાઈ રહ્યા છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સતાવણીમાં પણ આનંદી રહો

ઈશ્વરભક્તો જાણે છે કે તેઓની સતાવણી થશે. (યોહ ૧૫:૨૦) એવું થાય ત્યારે આપણને ચિંતા થાય છે અને કદાચ અમુક તકલીફો પણ વેઠવી પડે છે. જો આપણે સતાવણીનો ધીરજથી સામનો કરીશું, તો એવા સમયે પણ ખુશ રહી શકીશું.—માથ ૫:૧૦-૧૨; ૧પિ ૨:૧૯, ૨૦.

આપણે આનંદી રહી શકીએ છીએ . . . સતાવણી હોવા છતાં વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

બાઝનોવભાઈના અનુભવમાંથી તમને શું શીખવા મળ્યું . . .

  • રોજ બાઇબલ વાંચવા વિશે?

  • ભાઈ-બહેનોથી મળતી મદદ વિશે?a

  • નિયમિત પ્રાર્થના કરવા વિશે?

  • ભક્તિ-ગીતો ગાવા વિશે?

  • પોતાની શ્રદ્ધા બીજાઓને જણાવવા વિશે?

a જેઓ જેલમાં છે એવા ભાઈ-બહેનો માટે આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. અરે, તેઓનું નામ લઈને પણ પ્રાર્થના કરી શકીએ છીએ. પણ યાદ રાખીએ કે શાખા કચેરી માટે એ શક્ય નથી કે આપણો પત્ર એવા ભાઈ-બહેનો સુધી પહોંચાડે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો