વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 માર્ચ પાન ૨
  • અહંકાર અપમાન લાવે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અહંકાર અપમાન લાવે છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી વધારે સારું છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • શાઊલ પહેલાં નમ્ર હતા
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • અહંકાર ફજેતી લાવે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • દાઉદની લડવાની તરકીબ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 માર્ચ પાન ૨
શાઉલ રાજા અહંકારમાં આવીને વેદી પર અગ્‍નિ-અર્પણ ચઢાવે છે.

બાઇબલમાં રહેલો ખજાનો

અહંકાર અપમાન લાવે છે

રાજા શાઉલને લાગ્યું કે તેમની પાસે બીજો કોઈ ઉપાય નથી (૧શ ૧૩:૫-૭)

શાઉલે મર્યાદામાં રહીને યહોવાની આજ્ઞા પાળવાને બદલે ખોટું પગલું ભર્યું (૧શ ૧૩:૮, ૯; w૦૦ ૮/૧ ૧૩ ¶૧૭)

યહોવાએ શાઉલને સજા કરી (૧શ ૧૩:૧૩, ૧૪; w૦૭ ૭/૧ ૨૦ ¶૮)

અહંકારી વ્યક્તિ વિચાર્યા વગર અથવા ઉતાવળે પગલું ભરે છે, જે કરવાનો તેને અધિકાર નથી. અહંકાર એવો ગુણ છે, જે મર્યાદાની બિલકુલ વિરુદ્ધ છે. કેવા સંજોગોમાં કોઈ વ્યક્તિ અહંકારી બની શકે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો