બાઇબલમાં રહેલો ખજાનો | રોમનો ૭-૮
શું તમે “આતુરતાથી રાહ” જુઓ છો?
“સૃષ્ટિ”: હંમેશ માટે પૃથ્વી પર જીવવાની આશા રાખતા લોકો
‘ઈશ્વરના દીકરાઓનું પ્રગટ થવું’: અભિષિક્તો ઈસુ ખ્રિસ્ત સાથે મળીને શેતાનની દુષ્ટ દુનિયાનો અંત લાવશે
‘આશા આપવામાં આવી’: ઈસુ મરણ પામ્યા અને તેમને જીવતા કરવામાં આવ્યા, એને આધારે મનુષ્યોને છોડાવવા યહોવાએ આપેલું વચન
‘વિનાશની ગુલામીમાંથી આઝાદી’: પાપ અને મરણની અસરમાંથી ધીમે ધીમે બહાર આવીને આઝાદ થવું