મૅગેઝિન આપતા આમ કહી શકીએ
સજાગ બનો! જુલાઈ-સપ્ટેમ્બર
“આત્મહત્યા કરવી આજે સામાન્ય બની ગયું છે, ખરું ને? અમુક લોકો જીવનથી કંટાળીને આત્મહત્યા કરવાનું વિચારે છે. તેઓ એવું શા માટે કરે છે, જીવન ટૂંકાવી દેવા કે પછી દુઃખોથી છૂટવા? [જવાબ આપવા દો.] અમુક લોકોને હિંમત ન હારવા શાસ્ત્રની સલાહમાંથી મદદ મળી છે. શું એ વિશે હું તમને બતાવી શકું? [ઘરમાલિક રસ બતાવે તો પ્રકટીકરણ ૨૧:૩, ૪ વાંચો.] આ મૅગેઝિન એવાં ત્રણ કારણો વિશે જણાવે છે કે શા માટે જીવનથી હારવું ન જોઈએ.”