વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sjj ગીત ૧
  • યહોવાના ગુણો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાના ગુણો
  • યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સરખી માહિતી
  • યહોવાના ગુણો
    યહોવા માટે ગાઓ
  • “ચાર ચહેરાવાળા દૂતો” શાને રજૂ કરે છે?
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • યહોવા આપણા રક્ષક અને પૂરું પાડનાર
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • ઈશ્વર કેવા છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
વધુ જુઓ
યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
sjj ગીત ૧

ગીત ૧

યહોવાના ગુણો

(પ્રકટીકરણ ૪:૧૧)

  1. ૧. ય-હો-વા તું મહા શક્તિમાન

    સૌ જોશે કે તું છો સૌથી મહાન

    તારા બળથી જીવે મા-નવ-જાત

    સૃષ્ટિભરમાં છે તારી તાકાત

  2. ૨. તારે આં-ગ-ણે સાચો ન્યાય વહે

    દિલમાં એનો હર ઘૂંટ તો વહે

    મધથી પણ ઘણો મીઠો લાગે છે

    દિલમાં આપે છે મને ઠંડક

  3. ૩. તારા પ્રેમનો તો નથી કો-ઈ પાર

    મારા પર છે તારી કૃપા અપાર

    વસે તારું સુંદર નામ યહોવા

    મારા દિલમાં હા મારા દિલમાં

(ગીત. ૩૬:૯; ૧૪૫:૬-૧૩; સભા. ૩:૧૪; યાકૂ. ૧:૧૭ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો