વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • snnw ગીત ૧૪૩
  • અંધકારમાં એક દીવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અંધકારમાં એક દીવો
  • યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • સરખી માહિતી
  • અંધકારમાં એક દીવો
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • પરમેશ્વરનો પ્રકાશ અંધકાર દૂર કરે છે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • કિરણ તારું અડ્યું આંખને
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • તમારો વહાલો દીકરો આપ્યો
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
વધુ જુઓ
યહોવા માટે ગાઓ—નવાં ગીતો
snnw ગીત ૧૪૩

ગીત ૧૪૩

અંધકારમાં એક દીવો

(૨ કોરીંથીઓ ૪:૬)

  1. અંધકારનાં, કાળાં વાદળો

    ઘેરાયાં છે હવે

    દૂર ભાગે, આંધી-તોફાનો

    એક નૂર દેખાય આંખે

    (ટેક)

    સંદેશ આપણો એવો

    સાચા અજવાળા જેવો

    આશાનો છે દીવો

    અંધકારમાં ઝગમગતો

    એ દિવસ આવી જશે

    અંધકાર જશે

  2. મરણની, ઊંઘમાં છે જેઓ

    જાગી ઊઠશે તેઓ

    સૌ દિલમાં, આશા જગાડ્યે

    એવી દુઆ કર્યે

    (ટેક)

    સંદેશ આપણો એવો

    સાચા અજવાળા જેવો

    આશાનો છે દીવો

    અંધકારમાં ઝગમગતો

    એ દિવસ આવી જશે

    અંધકાર જશે

(યોહા. ૩:૧૯; ૮:૧૨; રોમ. ૧૩:૧૧, ૧૨; ૧ પીત. ૨:૯ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો