વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mrt લેખ ૧૦૮
  • ઈસુ ગરીબી મિટાવી દેશે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુ ગરીબી મિટાવી દેશે
  • બીજા વિષયો
  • સરખી માહિતી
  • ઈસુ યુદ્ધોનો અંત લાવશે
    બીજા વિષયો
  • ઈસુની જેમ ગરીબોને મદદ કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • ઈસુ ગુનાઓ કાઢી નાખશે
    બીજા વિષયો
  • તમે કોના પર ભરોસો કરી શકો?—બાઇબલ શું કહે છે?
    બીજા વિષયો
વધુ જુઓ
બીજા વિષયો
mrt લેખ ૧૦૮
એક વ્યક્તિએ હાથ લંબાવેલો છે અને તે ભીખ માંગે છે.

panitan/stock.adobe.com

ઈસુ ગરીબી મિટાવી દેશે

પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ લોકોને ખૂબ જ પ્રેમ બતાવ્યો. તેમણે ખાસ કરીને એવા લોકોને પ્રેમ બતાવ્યો, જેઓ ગરીબ અને દુઃખી હતા. (માથ્થી ૯:૩૬) એટલે સુધી કે તેમણે લોકો માટે પોતાનો જીવ પણ આપી દીધો. (માથ્થી ૨૦:૨૮; યોહાન ૧૫:૧૩) તે જલદી જ ફરીથી પોતાના પ્રેમની સાબિતી આપશે. કઈ રીતે? ઈશ્વરના રાજ્યના રાજા તરીકેના અધિકારથી તે આખી પૃથ્વી પરથી ગરીબી મિટાવી દેશે.

બાઇબલમાં સુંદર શબ્દોમાં લખ્યું છે કે ઈસુ શું કરવાના છે:

  • “રાજા ગરીબ લોકોનું રક્ષણ કરે, તે ગરીબના દીકરાઓનો બચાવ કરે.”—ગીતશાસ્ત્ર ૭૨:૪.

ઈસુએ આપણા માટે જે કર્યું અને જે કરવાના છે, એ માટે કઈ રીતે કદર બતાવી શકીએ? એક રીત છે “ઈશ્વરના રાજ્યની ખુશખબર” વિશે વધારે શીખીએ, જે વિશે ઈસુએ પ્રચાર કર્યો હતો. (લૂક ૪:૪૩) આ વાંચો: “ઈશ્વરનું રાજ્ય શું છે?”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો