વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 ફેબ્રુઆરી પાન ૩૨
  • લોકોનું દબાણ હોય તોપણ હિંમત બતાવીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લોકોનું દબાણ હોય તોપણ હિંમત બતાવીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • સરખી માહિતી
  • યિર્મેયાહની જેમ જાગૃત રહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • યહોવાએ યર્મિયાને પ્રચાર કરવા મોકલ્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • હિંમતવાન થાઓ યહોવા તમારી સાથે છે!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • હિંમતવાન બનો અને યહોવાનું કામ પૂરું કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 ફેબ્રુઆરી પાન ૩૨

અભ્યાસ માટે વિષય

લોકોનું દબાણ હોય તોપણ હિંમત બતાવીએ

યર્મિયા ૩૮:૧-૧૩ વાંચો અને જાણો કે પ્રબોધક યર્મિયા અને દરબારી એબેદ-મેલેખે કઈ રીતે હિંમત બતાવી.

આ બનાવની આગળ-પાછળની કલમો વાંચો. યહોવાનો સંદેશો જણાવવા યર્મિયાએ કઈ રીતે હિંમત બતાવી? (યર્મિ. ૨૭:૧૨-૧૪; ૨૮:૧૫-૧૭; ૩૭:૬-૧૦) એ સાંભળીને લોકોએ શું કર્યું?—યર્મિ. ૩૭:૧૫, ૧૬.

બનાવમાં ઊંડા ઊતરો. યર્મિયાએ કયા દબાણનો સામનો કરવો પડ્યો? (jr-E ૨૬-૨૭ ¶૨૦-૨૨) જાણો કે બાઇબલ સમયમાં ટાંકા શાના માટે વપરાતા હતા અને એ કેવા દેખાતા હતા. (it-1-E ૪૭૧) કાદવવાળા ટાંકામાં યર્મિયા પર શું વીત્યું હશે? એબેદ-મેલેખને શાનો ડર લાગ્યો હશે?—w૦૭ ૨/૧ ૨૩ ¶૬.

તમે શું શીખ્યા એનો વિચાર કરો. પોતાને પૂછો:

  • ‘યહોવા પોતાના વફાદાર ભક્તોનું જે રીતે રક્ષણ કરે છે, એ વિશે આ અહેવાલમાંથી મને શું શીખવા મળે છે?’ (ગીત. ૯૭:૧૦; યર્મિ. ૩૯:૧૫-૧૮)

  • ‘મારે કયા સંજોગોમાં હિંમત બતાવવી પડશે?’

  • ‘લોકોનું દબાણ હોય તોપણ, જે ખરું છે એ કરવા હું કઈ રીતે મારી હિંમત વધારી શકું?’ (w૧૧-E ૩/૧ ૩૦)a

a અભ્યાસ માટે વિષય પર વધારે માહિતી મેળવવા જુલાઈ ૨૦૨૩ ચોકીબુરજના અંકમાં આપેલો આ લેખ જુઓ: “અભ્યાસ માટે સૂચન.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો