વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 ડિસેમ્બર પાન ૩૨
  • યહોવાના વફાદાર ભક્તો પોતાની માનતા પૂરી કરે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાના વફાદાર ભક્તો પોતાની માનતા પૂરી કરે છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • સરખી માહિતી
  • “તારી માનતા ઉતાર”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • અઘરું હતું તોપણ તેઓએ માનતા પૂરી કરી
    હિંમતથી ઈશ્વર સાથે ચાલીએ
  • વફાદાર રહીએ, યહોવાને માન્ય થઈએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 ડિસેમ્બર પાન ૩૨

અભ્યાસ માટે વિષય

યહોવાના વફાદાર ભક્તો પોતાની માનતા પૂરી કરે છે

ન્યાયાધીશો ૧૧:૩૦-૪૦ વાંચો અને જાણો કે યિફતા અને તેમની દીકરીના અહેવાલમાંથી માનતા પૂરી કરવા વિશે શું શીખી શકો.

આ બનાવની આગળ-પાછળની કલમો વાંચો. વફાદાર ઇઝરાયેલીઓ માટે યહોવા આગળ લીધેલી માનતા પૂરી કરવી કેટલી મહત્ત્વની હતી? (ગણ. ૩૦:૨) યિફતા અને તેમની દીકરીએ કઈ રીતે બતાવ્યું કે તેઓને યહોવામાં શ્રદ્ધા હતી?—ન્યા. ૧૧:૯-૧૧, ૧૯-૨૪, ૩૬.

બનાવમાં ઊંડા ઊતરો. યિફતાએ યહોવા આગળ કઈ માનતા લીધી અને તે શું કહેવા માંગતા હતા? (w૧૬.૦૪ ૭ ¶૧૨) યિફતાની માનતા પૂરી કરવા તેમણે અને તેમની દીકરીએ કઈ બાબતો જતી કરી? (w૧૬.૦૪ ૭-૮ ¶૧૪-૧૬) આજે ઈશ્વરભક્તો કદાચ કઈ કઈ માનતા લે છે?—w૧૭.૦૪ ૫-૮ ¶૧૦-૧૯.

તમે શું શીખ્યા એનો વિચાર કરો, પછી એ પ્રમાણે કરો. પોતાને પૂછો:

  • ‘સમર્પણ વખતે આપેલા વચન પ્રમાણે જીવવા મારે શું કરવું જોઈએ?’ (w૨૦.૦૩ ૧૩ ¶૨૦)

  • ‘વધારે સારી રીતે યહોવાની સેવા કરવા હું શું જતું કરી શકું?’

  • ‘લગ્‍નસાથીને આપેલું વચન નિભાવવા હું શું કરી શકું?’ (માથ. ૧૯:૫, ૬; એફે. ૫:૨૮-૩૩)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો