વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w23 ડિસેમ્બર પાન ૧-૩૨
  • અભ્યાસ આવૃત્તિ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અભ્યાસ આવૃત્તિ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
w23 ડિસેમ્બર પાન ૧-૩૨
એક યુવાન બહેન અને એક યુવાન ભાઈ ધીરે ધીરે પરિપક્વ બની રહ્યાં છે અને બહુ ખુશ છે. બહેનના હાથમાં બાઇબલ છે અને તે મનન કરે છે; ભાઈ પ્રચાર કરે છે. ચિત્રો: યુવાન બહેનો અને ભાઈઓ યહોવાની સેવામાં અલગ અલગ કામો કરે છે. ૧. એક બહેન બેથેલમાં જમવાનું ટેબલ ગોઠવે છે. ૨. બે બહેનો પ્રચાર કરતી વખતે એક સ્ત્રીને બાઇબલમાંથી કલમ વાંચી આપે છે. ૩. એક બહેન વૃદ્ધ બહેન સાથે મળીને ટ્રૉલી દ્વારા પ્રચાર કરે છે. ૪. એક ભાઈ ટેબ્લેટ ચલાવવામાં એક વૃદ્ધ ભાઈને મદદ કરે છે. ૫. એક ભાઈ સભામાં સ્ટેજ પરથી બાઇબલ વાંચન કરે છે. ૬. એક ભાઈ બાંધકામ વિભાગમાં કામ કરે છે, તે વીજળીથી ચાલતી કરવત વાપરે છે.

અભ્યાસ આવૃત્તિ

ડિસેમ્બર ૨૦૨૩

અભ્યાસ લેખો: ફેબ્રુઆરી ૫–માર્ચ ૩, ૨૦૨૪

© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania

આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે. દાન આપવા donate.jw.org પર જાઓ.

આ સાહિત્યમાં આપેલી કલમો પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલમાંથી છે. એની ભાષા વાંચવામાં સરળ અને સમજવામાં સહેલી છે. બીજું કોઈ બાઇબલ વાપર્યું હશે તો, ત્યાં એનું નામ આપ્યું હશે.

પહેલા પાનનું ચિત્ર:

ઘણી યુવાન બહેનો અને ઘણા યુવાન ભાઈઓ પરિપક્વ ખ્રિસ્તીઓ બન્યાં છે. કેમ કે તેઓ શાસ્ત્રવચનોમાંથી શીખ્યાં અને શીખેલી વાતો જીવનમાં લાગુ પાડી (અભ્યાસ લેખ ૫૨, ફકરો ૨૧ અને અભ્યાસ લેખ ૫૩, ફકરા ૧૯-૨૦ જુઓ)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો