વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp23 નં. ૧ પાન ૧-૨
  • માનસિક સ્વાસ્થ્ય માટે મદદ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માનસિક સ્વાસ્થ્ય માટે મદદ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
wp23 નં. ૧ પાન ૧-૨
ચોકીબુરજ મૅગેઝિન, નં. ૧, ૨૦૨૩ | માનસિક સ્વાસ્થ્ય માટે મદદ

માનસિક સ્વાસ્થ્ય માટે મદદ

નં. ૧ ૨૦૨૩

© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania

આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે. દાન આપવા donate.jw.org પર જાઓ. આ સાહિત્યમાં આપેલી કલમો પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલમાંથી છે. એની ભાષા વાંચવામાં સરળ અને સમજવામાં સહેલી છે. બીજું કોઈ બાઇબલ વાપર્યું હશે તો, ત્યાં એનું નામ આપ્યું હશે.

ચોકીબુરજ વિશ્વના માલિક યહોવાને માન આપે છે. આ મૅગેઝિનમાંથી ખુશખબર જાણીને લોકોને દિલાસો મળે છે કે, યહોવાનું રાજ્ય જલદી જ દુષ્ટતાનો નાશ કરશે અને આ દુનિયાને સુંદર બનાવીને સુખ-શાંતિ લાવશે. આ મૅગેઝિન ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવાનું ઉત્તેજન આપે છે. તેમણે પોતાનું જીવન આપી દીધું જેથી આપણે હંમેશ માટેનું જીવન મેળવી શકીએ. તે હમણાં ઈશ્વરના રાજ્યના રાજા છે. ચોકીબુરજ ૧૮૭૯થી બહાર પડી રહ્યું છે. એને રાજકારણ સાથે કોઈ લેવા-દેવા નથી. એ બાઇબલના શિક્ષણને વળગી રહે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો