JW લાઇબ્રેરી અને JW.ORG પર પ્રદર્શિત માહિતી
યહોવાના સાક્ષીઓના અનુભવો
થોડામાં ગુજરાન ચલાવવાનું શીખ્યા
મૈડિયનભાઈ અને મારસેલાબહેન જે ગમે એ બસ ખરીદી લેતાં. તેઓએ ઘણું દેવું કર્યું. તેઓ વધારે તણાવમાં રહેવા લાગ્યાં. પણ બીજાઓને ઈશ્વર વિશે શીખવીને તેઓને સાચી ખુશી મળી.
બીજા વિષયો
કુદરતી આફતોનો સામનો કઈ રીતે કરી શકો?
બાઇબલમાં આપેલી સલાહ પાળીને તમે કુદરતી આફતો માટે પહેલેથી તૈયાર રહી શકશો. એવી કોઈ આફત આવે તો એનો સારી રીતે સામનો કરી શકશો.
કુટુંબ માટે મદદ
બાળકોને ડે કેરમાં મૂકવાં કે નહિ?
જો તમે તમારા બાળકને ડે કેરમાં મૂકવાનું વિચારતા હો, તો એના ફાયદા અને નુકસાનનો જરૂર વિચાર કરજો. આ લેખમાં અમુક સવાલો આપ્યા છે જેના પર ધ્યાન આપવાથી તમે સારો નિર્ણય લઈ શકશો.