વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w21 જાન્યુઆરી પાન ૧-૩૨
  • અભ્યાસ અંક

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અભ્યાસ અંક
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
w21 જાન્યુઆરી પાન ૧-૩૨
ચોકીબુરજ અભ્યાસ અંક, જાન્યુઆરી ૨૦૨૧.

અભ્યાસ અંક

જાન્યુઆરી ૨૦૨૧

અભ્યાસ લેખ: માર્ચ ૧–એપ્રિલ ૪, ૨૦૨૧

© 2020 Watch Tower Bible and Tract Society of Pennsylvania

આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે. દાન આપવા donate.jw.org પર જાઓ.

આ સાહિત્યમાં ઉત્પત્તિથી માલાખી માટે પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. અને માથ્થીથી પ્રકટીકરણ માટે નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનો ઉપયોગ થયો છે. NWT ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ છે. IBSI ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઇન્ડિયાએ બહાર પાડેલું બાઇબલ છે. બાઇબલ કલમમાં અમુક શબ્દો પર ભાર મૂકવા અમે એ ત્રાંસા કર્યા છે.

પહેલા પાનનું ચિત્ર:

મોટું ટોળું ઈશ્વરના રાજ્યાસન અને ઘેટા સામે ઊભું છે. તેઓએ સફેદ ઝભ્ભા પહેર્યા છે અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ છે (અભ્યાસ લેખ ૩, ફકરો ૭ જુઓ)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો