અભ્યાસ અંક
ઑગસ્ટ ૨૦૨૦
અભ્યાસ લેખો: સપ્ટેમ્બર ૨૮–નવેમ્બર ૧, ૨૦૨૦
© 2020 Watch Tower Bible and Tract Society of Pennsylvania
આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે. દાન આપવા donate.jw.org પર જાઓ.
આ સાહિત્યમાં ઉત્પત્તિથી માલાખી માટે પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. અને માથ્થીથી પ્રકટીકરણ માટે નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનો ઉપયોગ થયો છે. NW ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ છે. IBSI ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઇન્ડિયાએ બહાર પાડેલું બાઇબલ છે. બાઇબલ કલમમાં અમુક શબ્દો પર ભાર મૂકવા અમે એ ત્રાંસા કર્યા છે.
પહેલા પાનનું ચિત્ર:
ચિત્રમાં બતાવ્યું છે કે સ્વર્ગમાં ઈસુ અને તેમની સાથે રાજ કરનારા અમુક અભિષિક્તો ઊભા છે. તેઓ ભેગા મળીને લાખો કરોડો સ્વર્ગદૂતોને જુએ છે. અમુક સ્વર્ગદૂતો પોતાની સોંપણી પૂરી કરવા પૃથ્વી પર જઈ રહ્યા છે. ચિત્રમાં બતાવેલા દરેકને યહોવાએ અધિકાર આપ્યો છે (અભ્યાસ લેખ ૩૨, ફકરો ૫)