વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb25 માર્ચ પાન ૧૨-૧૩
  • એપ્રિલ ૨૧-૨૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૨૧-૨૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૫
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૫
mwb25 માર્ચ પાન ૧૨-૧૩

એપ્રિલ ૨૧-૨૭

નીતિવચનો ૧૦

ગીત ૧૫૩ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. ખરેખર ધનવાન થવા શાની જરૂર છે?

(૧૦ મિ.)

બીજાઓને યહોવા વિશે શીખવવા મહેનત કરીએ છીએ ત્યારે, આપણે ધનવાન બનીએ છીએ (ની ૧૦:૪, ૫; w૦૧ ૭/૧૫ ૨૫ ¶૧-૩)

ધનવાન હોવા કરતાં નેક હોવું વધારે જરૂરી છે (ની ૧૦:૧૫, ૧૬; w૦૧ ૯/૧૫ ૨૪ ¶૩-૪)

યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે (ની ૧૦:૨૨; it-1-E ૩૪૦)

મહાસંમેલનમાં બે બહેનો એકબીજાને ભેટે છે.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ની ૧૦:૨૨—યહોવા આશીર્વાદની સાથે કોઈ દુઃખ આપતા નથી, તો પછી કેમ ઈશ્વરના સેવકોએ ઘણી કસોટીઓ સહેવી પડે છે? (w૦૬ ૬/૧ ૧૮ ¶૧૮)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ની ૧૦:૧-૧૯ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિ જણાવે છે કે તે ભગવાનમાં નથી માનતી. (lmd પાઠ ૪ મુદ્દો ૩)

૫. વાત શરૂ કરો

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૪ મુદ્દો ૪)

૬. ફરી મળવા જાઓ

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિને બતાવો કે તેને રસ પડે એવી માહિતી jw.org વેબસાઇટ પરથી કઈ રીતે મેળવી શકાય. (lmd પાઠ ૯ મુદ્દો ૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૨૮

૭. કયા આશીર્વાદો ઈશ્વરના સેવકોને ધનવાન બનાવે છે?

(૭ મિ.) ચર્ચા.

આ છેલ્લા દિવસોમાં યહોવા પોતાના સેવકો પર આશીર્વાદો વરસાવી રહ્યા છે. એના લીધે આપણે તકલીફો હોવા છતાં ખુશ રહી શકીએ છીએ અને તેમની ભક્તિ કરતા રહી શકીએ છીએ. (ગી ૪:૩; ની ૧૦:૨૨) નીચે આપેલી કલમો વાંચો. પછી પૂછો કે એમાં આપેલા આશીર્વાદો કઈ રીતે આપણને ધનવાન બનાવે છે.

  • યશા ૬૫:૧૩

  • લૂક ૧૧:૧૩

  • યોહ ૧૩:૩૫

અમુક લોકોએ યહોવાની વધારે સેવા કરીને ખુશી મેળવી છે અને ધનવાન બન્યા છે.

“યુવાનો​—શાંતિ તરફ લઈ જતો માર્ગ પસંદ કરો!” વીડિયોમાંથી દૃશ્ય. ૧. હાર્લી. ૨. અન્જીલ. ૩. કાર્લી.

યુવાનો—શાંતિ તરફ લઈ જતો માર્ગ પસંદ કરો! વીડિયો બતાવો. પછી પૂછો:

  • હાર્લી, અન્જીલ અને કાર્લીના અનુભવથી તમને શું શીખવા મળ્યું?

૮. ૨૦૨૫ સ્થાનિક ડિઝાઇન અને બાંધકામ વિભાગ વિશે સમાચાર

(૮ મિ.) ટૉક. વીડિયો બતાવો.

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૨૫ ¶૮-૧૩, પાન ૨૦૧ પરનું બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૩૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો