વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 નવેમ્બર પાન ૨-૧૬
  • નવેમ્બર ૪-૧૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૪-૧૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 નવેમ્બર પાન ૨-૧૬

નવેમ્બર ૪-૧૦

ગીતશાસ્ત્ર ૧૦૫

ગીત ૧૫૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

વચનનો દેશ. ચિત્રો: ૧. ઇબ્રાહિમ. ૨. ઇસહાક. ૩. યાકૂબ.

૧. “તેમણે પોતે કરેલો કરાર તે હંમેશાં યાદ રાખે છે”

(૧૦ મિ.)

યહોવાએ ઇબ્રાહિમને એક વચન આપ્યું. પછી એ જ વચન તેમણે ઇસહાક અને યાકૂબને પણ આપ્યું (ઉત ૧૫:૧૮; ૨૬:૩; ૨૮:૧૩; ગી ૧૦૫:૮-૧૧)

એ વચન પૂરું થશે એવું માનવું અઘરું લાગ્યું હશે (ગી ૧૦૫:૧૨, ૧૩; w૨૩.૦૪ ૨૮ ¶૧૧-૧૨)

ઇબ્રાહિમ સાથે કરેલો કરાર યહોવા કદી ભૂલ્યા નહિ (ગી ૧૦૫:૪૨-૪૪; it-2-E ૧૨૦૧ ¶૨)


પોતાને પૂછો: ‘હું યહોવા પર ભરોસો રાખી શકું છું, એ જાણવાથી ભાવિ વિશે મને કઈ ખાતરી મળે છે?’

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૧૦૫:૧૭-૧૯, ફૂટનોટ—‘યહોવાના શબ્દોએ’ કઈ રીતે યૂસફને શુદ્ધ કર્યા? (w૮૬-E ૧૧/૧ ૧૯ ¶૧૫)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૧૦૫:૨૪-૪૫ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૧ મિ.) ઘર ઘરનો પ્રચાર. ઘરમાલિક વ્યસ્ત છે. (lmd પાઠ ૨ મુદ્દો ૫)

૫. વાત શરૂ કરો

(૨ મિ.) ઘર ઘરનો પ્રચાર. જ્યારે ઘરમાલિક દલીલો કરવાનું શરૂ કરે, ત્યારે પ્રેમથી વાત પૂરી કરી દો. lmd પાઠ ૪ મુદ્દો ૫)

૬. ફરી મળવા જાઓ

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. ગઈ વખતે વ્યક્તિએ જે વિષયમાં રસ બતાવ્યો હતો, એને લગતું મૅગેઝિન આપો. (lmd પાઠ ૮ મુદ્દો ૩)

૭. ફરી મળવા જાઓ

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિને JW લાઇબ્રેરી એપ વિશે જણાવો અને એ ડાઉનલોડ કરવા મદદ કરો. (lmd પાઠ ૯ મુદ્દો ૫)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૫૦

૮. તમારા પ્રેમની સાબિતી

(૧૫ મિ.) ચર્ચા.

રાજ્યના કામ માટે પોતાનાં સમય, શક્તિ અને પૈસા વાપરીને બતાવીએ છીએ કે યહોવાના દીકરા, આપણા રાજા ખ્રિસ્ત ઈસુને આપણે કેટલો બધો પ્રેમ કરીએ છીએ. એવો પ્રેમ જોઈને યહોવા બહુ ખુશ થાય છે અને ભાઈ-બહેનોને પણ ફાયદો થાય છે. (યોહ ૧૪:૨૩) jw.org/gu પર “તમારા દાન કઈ રીતે વપરાય છે?” ભાગમાં અમુક લેખો આપ્યા છે. એનાથી જોવા મળે છે કે આપણા દાનથી આખી દુનિયાનાં ભાઈ-બહેનોને કઈ રીતે મદદ મળે છે.

એક વ્યક્તિ દાન-પેટીમાં દાન નાખે છે. ચિત્રો: ૧. એક ભાઈ ન્યાયાધીશ આગળ ઊભા છે. ૨. એક બહેન સંગઠનની ઇમારતના બાંધકામમાં મદદ કરે છે. ૩. એક બહેન સાઇન લેંગ્વેજમાં વીડિયો જુએ છે.

તમારા દાનથી ઘણું કામ પાર પડે છે વીડિયો બતાવો. પછી પૂછો:

  • આપણાં ભાઈ-બહેનો છૂટથી યહોવાની ભક્તિ કરી શકે એ માટે દાનનો કઈ રીતે ઉપયોગ થયો છે?

  • પ્રાર્થનાઘરોના બાંધકામમાં દાનોનો સારો ઉપયોગ કરવા બીજો કોરીંથીઓ ૮:૧૪માં આપેલો સિદ્ધાંત કઈ રીતે ભાઈઓને મદદ કરે છે?

  • દાનનો ઉપયોગ બાઇબલનું ઘણી ભાષાઓમાં ભાષાંતર કરવા થયો છે. એનાથી કયા ફાયદા થયા છે?

ઓનલાઇન દાન આપવા વિશે વધારે જાણો

“દાન” માટેનું ચિત્ર, જે બતાવે છે કે હાથમાં એક સિક્કો છે.

યહોવાના સાક્ષીઓના કામ માટે તમે કઈ રીતે દાન આપી શકો? JW લાઇબ્રેરી એપના મુખ્ય પેજ પર નીચે “દાન” પર ક્લિક કરો. ઘણા દેશોમાં “વારંવાર પૂછાતા સવાલો” વિભાગ જોવા મળે છે. ત્યાં આ લેખની લિંક આપવામાં આવી છે: યહોવા કે સાક્ષીઓ કે લીએ દાન—અક્સર પૂછે જાનેવાલે સવાલ.

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૧૭ ¶૧૩-૧૯

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૪૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો