વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 સપ્ટેમ્બર પાન ૪
  • સપ્ટેમ્બર ૯-૧૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૯-૧૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 સપ્ટેમ્બર પાન ૪

સપ્ટેમ્બર ૯-૧૫

ગીતશાસ્ત્ર ૮૨-૮૪

ગીત ૧ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

કોરાહનો એક દીકરો મંદિરના આંગણે અબાબીલના માળાને જુએ છે અને મંદિરમાં લાંબો સમય રહેવાની ઇચ્છા રાખે છે

૧. તમને જે લહાવો મળ્યો છે એની કદર કરો

(૧૦ મિ.)

યહોવાની સેવા કરવાના લહાવાની આપણે કદર કરીએ છીએ (ગી ૮૪:૧-૩; wp૧૬.૬-E ૮ ¶૨-૩)

જે લહાવો નથી મળ્યો એના પર ધ્યાન આપવાને બદલે, જે લહાવો મળ્યો છે એનો આનંદ માણો (ગી ૮૪:૧૦; w૦૮ ૭/૧ ૩૧ ¶૨-૩)

જેઓ યહોવાને વફાદાર રહે છે, તેઓનું તે ભલું કરે છે (ગી ૮૪:૧૧; w૨૦.૦૧ ૧૬ ¶૧૨)

ચિત્રો: લેવીઓ અલગ અલગ કામ કરે છે. ૧. માટીના કુંજાનું પાણી તાંબાના કુંડમાં રેડે છે. ૨. માટીના કુંજા ભરેલા ગાડાને ખેંચે છે. ૩. માટીનો કુંજો ઊંચકે છે.

દરેક સોંપણીમાં એવું કંઈક હશે જે તમને ગમતું હશે અને જે તમને અઘરું લાગતું હશે. જો તમે આશીર્વાદો પર ધ્યાન આપશો, તો તમારી સોંપણીમાં આનંદ મેળવી શકશો.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૮૨:૩—મંડળમાં ‘અનાથોને’ પ્રેમ બતાવવો કેટલું મહત્ત્વનું છે? (it-1-E ૮૧૬)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૮૨:૧–૮૩:૧૮ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. લાગણી બતાવો—ઈસુએ શું કર્યું?

(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી lmd પાઠ ૯ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.

૫. લાગણી બતાવો—ઈસુ જેવું કરો

(૮ મિ.) lmd પાઠ ૯ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૪૨

૬. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૭. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૧૫ ¶૮-૧૨, પાન ૧૧૮ પરનું બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૩૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો