વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 જુલાઈ પાન ૬-૭
  • જુલાઈ ૨૨-૨૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૨૨-૨૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 જુલાઈ પાન ૬-૭

જુલાઈ ૨૨-૨૮

ગીતશાસ્ત્ર ૬૬-૬૮

ગીત ૨૩ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. યહોવા રોજ આપણો બોજો ઊંચકે છે

(૧૦ મિ.)

યહોવા આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને એનો જવાબ આપે છે (ગી ૬૬:૧૯; w૨૩.૦૫ ૧૨ ¶૧૫)

યહોવા લાચાર લોકોની ખાસ કાળજી રાખે છે (ગી ૬૮:૫; w૧૦-E ૧૨/૧ ૨૩ ¶૬; w૦૯ ૫/૧ ૨૨ ¶૧)

યહોવા દરરોજ આપણને મદદ કરે છે (ગી ૬૮:૧૯; w૨૩.૦૧ ૧૯ ¶૧૭)

ચિત્રો: એક બહેન દિવસમાં ઘણી વાર પ્રાર્થના કરે છે. ૧. સવારે ઊઠે ત્યારે. ૨. તેનાં બાળકો સ્કૂલે જાય એ પહેલાં. ૩. નોકરીની જગ્યાએ.

મનન માટે સવાલ: આપણે કઈ રીતે યહોવા પર પોતાનો બોજો નાખી શકીએ?

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૬૮:૧૧—આ કલમમાં જણાવેલા મોટા ટોળાનો ભાગ કોણ છે? (w૨૪.૦૧ ૧૬ ¶૩)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૬૬:૧-૨૦ (th અભ્યાસ ૧૧)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. ઘરમાલિક બીજા દેશ કે સમાજનો છે અથવા બીજી ભાષા બોલે છે. (lmd પાઠ ૫ મુદ્દો ૩)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. ગઈ વખતે તમે ઘરમાલિકને જે પત્રિકા આપી હતી એના પર વાત આગળ વધારો. (lmd પાઠ ૯ મુદ્દો ૩)

૬. શિષ્યો બનાવો

(૫ મિ.) lff પાઠ ૧૫ શરૂઆતનો ફકરો અને મુદ્દા ૧-૩ (th અભ્યાસ ૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૪૨

૭. શું તમે કોઈનો બોજો હળવો કરી શકો?

(૧૫ મિ.) ચર્ચા.

મુશ્કેલીઓનો સામનો કરતી વખતે આપણે એકલા નથી હોતા. (૨કા ૨૦:૧૫; ગી ૧૨૭:૧) આપણને મદદ કરનાર યહોવા આપણી સાથે છે. (યશા ૪૧:૧૦) તે કઈ અમુક રીતોએ મદદ કરે છે? તે બાઇબલ અને સંગઠન દ્વારા માર્ગદર્શન આપે છે. (યશા ૪૮:૧૭) તે પોતાની પવિત્ર શક્તિ આપે છે. (લૂક ૧૧:૧૩) તે ભાઈ-બહેનો દ્વારા આપણને ઉત્તેજન અને જરૂરી મદદ પૂરી પાડે છે. (૨કો ૭:૬) એનો અર્થ થાય કે ભાઈ-બહેનોનો બોજો હળવો કરવા યહોવા આપણામાંથી કોઈનો પણ ઉપયોગ કરી શકે છે.

“મંડળમાં સાચો પ્રેમ બતાવતા રહો​—વૃદ્ધોને” વીડિયોનું દૃશ્ય. બહેન પોલીના સેન્ટીઝ ગોમેઝ પોતાના ઘરની બહાર ઊભાં છે અને તેમના ચહેરા પર સ્મિત છે.

મંડળમાં સાચો પ્રેમ બતાવતા રહો—વૃદ્ધોને વીડિયો બતાવો. પછી પૂછો:

  • કોઈ વૃદ્ધ ભાઈ કે બહેનનો બોજો હળવો કરવા તમે શું કરી શકો?

“મંડળમાં સાચો પ્રેમ બતાવતા રહો​—પૂરા સમયના સેવકોને” વીડિયોનું દૃશ્ય. જોસફ અને અનિતા ડેવીટો સાથે મળીને પ્રચાર કરે છે.

મંડળમાં સાચો પ્રેમ બતાવતા રહો—પૂરા સમયના સેવકોને વીડિયો બતાવો. પછી પૂછો:

  • કોઈ પૂરા સમયના સેવકનો બોજો હળવો કરવા તમે શું કરી શકો?

“મંડળમાં સાચો પ્રેમ બતાવતા રહો​—પરદેશીઓને” વીડિયોનું દૃશ્ય. બિલ અને મેગી ઝેંગ બાઇબલ અભ્યાસમાં બેઠાં છે અને તેઓના ચહેરા પર સ્મિત છે.

મંડળમાં સાચો પ્રેમ બતાવતા રહો—પરદેશીઓને વીડિયો બતાવો. પછી પૂછો:

  • જે ભાઈ-બહેનો તકલીફોનો સામનો કરી રહ્યાં છે, તેઓનો બોજો હળવો કરવા તમે શું કરી શકો?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૧૩ ¶૧-૭, ભાગ ૫ની રજૂઆત અને પાન ૧૦૩ પરનું બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો