વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 જુલાઈ પાન ૨
  • જુલાઈ ૧-૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૧-૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 જુલાઈ પાન ૨

જુલાઈ ૧-૭

ગીતશાસ્ત્ર ૫૭-૫૯

ગીત ૩૩ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

શાઉલ રાજા પોતાના સૈનિકોની વચ્ચે ઊભા છે. તે ઉપર જુએ છે અને પોતાના ઝભ્ભાની કાપેલી કોરનો છેડો હાથમાં પકડીને વાત કરે છે.

દાઉદને પકડવામાં નિષ્ફળ ગયા પછી શાઉલ રાજા અને તેના માણસો

૧. યહોવા એ લોકોને મૂંઝવી નાખે છે, જેઓ તેમના સેવકોનો વિરોધ કરે છે

(૧૦ મિ.)

દાઉદે શાઉલ રાજાથી સંતાવું પડ્યું (૧શ ૨૪:૩; ગી ૫૭, મથાળું)

યહોવાએ દાઉદના વિરોધીઓને મૂંઝવી નાખ્યા (૧શ ૨૪:૭-૧૦, ૧૭-૨૨; ગી ૫૭:૩)

વિરોધીઓ મોટા ભાગે પોતાની જ જાળમાં ફસાય છે (ગી ૫૭:૬; bt-E ૨૨૦-૨૨૧ ¶૧૪-૧૫)

સાઇબિરિયા મોકલી દેવાયાં હતાં એ ભાઈ-બહેનો.

પોતાને પૂછો: ‘મારો વિરોધ થાય ત્યારે હું કઈ રીતે બતાવી શકું કે મને યહોવા પર ભરોસો છે?’—ગી ૫૭:૨.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૫૭:૭—મક્કમ મન હોવાનો અર્થ શું થાય? (w૨૩.૦૭ ૧૮ ¶૧૬-૧૭)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૫૯:૧-૧૭ (th અભ્યાસ ૧૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. હાર ન માનો, મદદ કરતા રહો—પાઉલે શું કર્યું

(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી lmd પાઠ ૭ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.

૫. હાર ન માનો, મદદ કરતા રહો—પાઉલ જેવું કરો

(૮ મિ.) lmd પાઠ ૭ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૪૫

૬. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૭. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૧૨ ¶૧-૬, પાન ૯૬ પરનું બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૪૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો