વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 મે પાન ૧૪-૧૫
  • જૂન ૨૪-૩૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૨૪-૩૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 મે પાન ૧૪-૧૫

જૂન ૨૪-૩૦

ગીતશાસ્ત્ર ૫૪-૫૬

ગીત ૪૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. ઈશ્વર તમારી સાથે છે

(૧૦ મિ.)

ડર લાગે ત્યારે દાઉદની જેમ યહોવા પર આધાર રાખો (ગી ૫૬:૧-૪; w૦૬ ૮/૧ ૨૩ ¶૧૦-૧૧)

તમે ધીરજ બતાવો છો ત્યારે યહોવા એની કદર કરે છે અને ધીરજ બતાવતા રહેવા તે તમને મદદ કરશે (ગી ૫૬:૮; cl-E ૨૪૩ ¶૯)

યહોવા તમારી સાથે છે. તે એવું કંઈ પણ નહિ થવા દે, જેનાથી તમને કાયમ માટે નુકસાન થાય (ગી ૫૬:૯-૧૩; રોમ ૮:૩૬-૩૯; w૨૨.૦૬ ૧૮ ¶૧૬-૧૭)

એક બહેન બહુ ચિંતામાં છે અને તે પ્રાર્થના કરે છે.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૫૫:૧૨, ૧૩—શું યહોવાએ પહેલેથી નક્કી કર્યું હતું કે યહૂદા ઈસુને દગો દેશે? (it-1-E ૮૫૭-૮૫૮)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૫૫:૧-૨૩ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) જાહેરમાં પ્રચાર. વ્યક્તિને જણાવો કે અમે બીજાઓને બાઇબલમાંથી મફત શીખવીએ છીએ. પછી તેને બાઇબલમાંથી શીખવા માટેનું કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૧૧)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. (lmd પાઠ ૭ મુદ્દો ૪)

૬. ટૉક

(૫ મિ.) w૨૩.૦૧ ૨૯-૩૦ ¶૧૨-૧૪—વિષય: ઈસુ માટે પ્રેમ હોવાથી હિંમત રાખીએ. ચિત્ર બતાવો. (th અભ્યાસ ૯)

બસમાં એક બહેન જુએ છે કે એક છોકરી ઉદાસ છે. બહેનના હાથમાં “જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે?” પત્રિકા છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત “યહોવા, તું હિંમત આપ!” (સભાઓ માટે તૈયાર કરેલું)

૭. આપણે આનંદી રહી શકીએ છીએ . . . તલવાર હોવા છતાં

(૫ મિ.) ચર્ચા.

“આપણે આનંદી રહી શકીએ છીએ . . . તલવાર હોવા છતાં” વીડિયોનું દૃશ્ય. દુગ્બેભાઈ જૂના દિવસો યાદ કરી રહ્યા છે.

વીડિયો બતાવો. પછી પૂછો:

  • ડર પર જીત મેળવવા તમને દુગ્બેભાઈના અનુભવમાંથી શું શીખવા મળ્યું?

૮. સેવાકાર્યમાં સંગઠનની સફળતા

(૧૦ મિ.) આ શૃંખલાનો જૂન મહિનાનો વીડિયો બતાવો.

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૧૧ ¶૧૧-૧૯

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૪૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો