વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 મે પાન ૧૦-૧૧
  • જૂન ૧૦-૧૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૧૦-૧૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 મે પાન ૧૦-૧૧

જૂન ૧૦-૧૬

ગીતશાસ્ત્ર ૪૮-૫૦

ગીત ૪૩ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. મમ્મી-પપ્પા, યહોવાના સંગઠન પર ભરોસો વધારવા તમારાં બાળકોને મદદ કરો

(૧૦ મિ.)

તમારાં બાળકોને યહોવા અને તેમના સંગઠનની નજીક આવવા મદદ કરો (પુન ૬:૬, ૭; ગી ૪૮:૧૨, ૧૩; w૨૨.૦૩ ૨૨ ¶૧૧; w૧૧-E ૩/૧૫ ૧૯ ¶૫-૭)

તમારાં બાળકોને યહોવાના સંગઠનના ઇતિહાસ વિશે શીખવો (w૧૨ ૮/૧ ૧૯ ¶૫)

યહોવાના સંગઠન તરફથી મળતું માર્ગદર્શન પાળવામાં સારો દાખલો બેસાડો અને કુટુંબને એમ કરવા મદદ કરો (ગી ૪૮:૧૪)

ચિત્રો: ૧. એક પિતા પોતાના દીકરા સાથે “યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન” પુસ્તકમાંથી એક મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે ૨. એક કુટુંબ JW બ્રૉડકાસ્ટિંગ જોઈ રહ્યું છે. ૩. એક કુટુંબ બેથેલના મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યું છે. ૪. એક મમ્મી “યરબુક ઑફ જેહોવાઝ વિટનેસીસ” અને “જેહોવાઝ વિટનેસીસ—પ્રોક્લેમર્સ ઑફ ગૉડ્‌સ કિંગ્ડમ” પુસ્તકોમાંથી પોતાની દીકરીને શીખવી રહ્યાં છે.

કુટુંબ તરીકેની ભક્તિમાં અજમાવો: સમયે સમયે jw.org પર “આપણું સંગઠન” ભાગમાં આપેલો કોઈ એક વીડિયો જુઓ અને ચર્ચા કરો.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૪૯:૬, ૭—ઇઝરાયેલીઓએ પોતાને મળેલી સારી વસ્તુઓ વિશે શું યાદ રાખવાનું હતું? (it-2-E ૮૦૫)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૫૦:૧-૨૩ (th અભ્યાસ ૧૧)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. હિંમત બતાવો—ઈસુએ શું કર્યું?

(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી lmd પાઠ ૬ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.

૫. હિંમત બતાવો—ઈસુ જેવું કરો

(૮ મિ.) lmd પાઠ ૬ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૩૭

૬. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૭. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૧૧ ¶૧-૪, ભાગ ૪ની રજૂઆત અને પાનાં ૮૬-૮૭ પરનાં બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૪૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો