વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 માર્ચ પાન ૮
  • માર્ચ ૨૫-૩૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૨૫-૩૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 માર્ચ પાન ૮

માર્ચ ૨૫-૩૧

ગીતશાસ્ત્ર ૨૨

ગીત ૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

એક રોમન સૈનિક ઈસુનાં કપડાં જોઈ રહ્યો છે અને બીજા બે સૈનિકો ચિઠ્ઠીઓ નાખી રહ્યા છે.

સૈનિકો ચિઠ્ઠીઓ નાખીને નક્કી કરે છે કે ઈસુનાં કપડાંમાંથી કોણ શું લેશે

૧. ઈસુના મરણ વિશેની ભવિષ્યવાણી

(૧૦ મિ.)

લોકોને લાગશે કે ઈશ્વરે ઈસુને છોડી દીધા છે (ગી ૨૨:૧; w૧૧ ૮/૧ ૧૭ ¶૧૬)

લોકો ઈસુનું અપમાન કરશે (ગી ૨૨:૭, ૮; w૧૧ ૮/૧ ૧૭ ¶૧૩)

ઈસુનાં કપડાં માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવશે (ગી ૨૨:૧૮; w૧૧ ૮/૧ ૧૭ ¶૧૪; પહેલા પાનનું ચિત્ર જુઓ)

એક બહેન નવી દુનિયામાં એક ઝાડ નીચે પહાડી સિંહ જોડે બેઠી છે. તેની બાજુમાં લામા અને લામાનાં બચ્ચાં ચરી રહ્યાં છે.

પોતાને પૂછો: ‘ગીતશાસ્ત્ર ૨૨મા અધ્યાયથી કઈ રીતે મારો ભરોસો વધે છે કે મસીહ વિશે કરવામાં આવેલી બીજી ભવિષ્યવાણીઓ પણ પૂરી થશે, જેમ કે મીખાહ ૪:૪?’

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૨૨:૨૨—આપણે કઈ બે રીતોએ ગીતશાસ્ત્રના લેખકને અનુસરી શકીએ? (w૦૬ ૧૧/૧ ૨૯ ¶૭; w૦૩ ૯/૧ ૧૯ ¶૫)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૨૨:૧-૧૯ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. (lmd પાઠ ૪ મુદ્દો ૪)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. એવી કોઈ વ્યક્તિ સાથે ફરી વાત કરો, જેણે સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા સ્વીકારી છે. (lmd પાઠ ૪ મુદ્દો ૩)

૬. ટૉક

(૫ મિ.) w૨૦.૦૭ ૧૨-૧૩ ¶૧૪-૧૭—વિષય: બાઇબલની ભવિષ્યવાણીઓથી કઈ રીતે શ્રદ્ધા વધે છે? (th અભ્યાસ ૨૦)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૪૩

૭. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૭ ¶૧૪-૧૮, પાનાં ૫૭-૫૮ પરનાં બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૪૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો