વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 જાન્યુઆરી પાન ૨
  • જાન્યુઆરી ૧-૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૧-૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 જાન્યુઆરી પાન ૨

જાન્યુઆરી ૧-૭

અયૂબ ૩૨-૩૩

ગીત ૪૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

અયૂબને આખા શરીરે ગૂમડાં થયાં છે અને અલીહૂ તેમની વાત ધ્યાનથી સાંભળે છે.

અયૂબ પોતાના દિલની વેદના જણાવે છે અને અલીહૂ ધ્યાનથી સાંભળે છે

૧. ચિંતામાં ડૂબેલાં ભાઈ-બહેનોને દિલાસો આપો

(૧૦ મિ.)

બીજાઓને મિત્ર ગણો (અયૂ ૩૩:૧; it-1-E ૭૧૦)

બીજાઓ વિશે કોઈ મત ન બાંધી લો, પણ તેઓની લાગણી સમજો (અયૂ ૩૩:૬, ૭; w૧૪ ૬/૧૫ ૨૫ ¶૮-૧૦)

અલીહૂની જેમ ધ્યાનથી સાંભળો અને પછી સમજી-વિચારીને બોલો (અયૂ ૩૩:૮-૧૨, ૧૭; w૨૦.૦૩ ૨૩ ¶૧૭-૧૮; પહેલા પાનનું ચિત્ર જુઓ)

એકલા હાથે બાળકોનો ઉછેર કરી રહેલી માતા બહુ દુઃખી છે. એક બહેન તેમની વાત ધ્યાનથી સાંભળી રહ્યાં છે અને બાળકો ત્યાં રમી રહ્યાં છે.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • અયૂ ૩૩:૨૫—ઉંમર વધતી જાય તેમ પોતાના દેખાવ વિશે વધારે પડતી ચિંતા ન કરવા આ કલમ કઈ રીતે મદદ કરે છે? (w૧૩ ૧/૧૫ ૧૯ ¶૧૦)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) અયૂ ૩૨:૧-૨૨ (th અભ્યાસ ૧૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. દરેકનો વિચાર કરો—ઈસુએ શું કર્યું?

(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી lmd પાઠ ૧ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.

૫. દરેકનો વિચાર કરો—ઈસુ જેવું કરો

(૮ મિ.) lmd પાઠ ૧ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૫૦

૬. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૭. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૪ પાન ૩૦ પરનું બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૩૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો