વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 નવેમ્બર પાન ૧૫
  • પોર્નોગ્રાફી જોવી કેમ ખરાબ કહેવાય?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પોર્નોગ્રાફી જોવી કેમ ખરાબ કહેવાય?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • પોર્નોગ્રાફી—મજા કે સજા?
    ચોકીબુરજ: પોર્નોગ્રાફી—મજા કે સજા?
  • પોર્નોગ્રાફી જોવાથી થતું નુકસાન
    સજાગ બનો!—૨૦૦૩
  • પોર્નોગ્રાફી
    સજાગ બનો!—૨૦૧૩
  • પોર્નોગ્રાફી કેમ ચારે બાજુ ફેલાયેલી છે?
    સજાગ બનો!—૨૦૦૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 નવેમ્બર પાન ૧૫

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

પોર્નોગ્રાફી જોવી કેમ ખરાબ કહેવાય?

આજે ગંદાં વીડિયો કે ચિત્રો જોવાં બહુ સહેલું થઈ ગયું છે. એક બટન દબાવો અને પોર્નોગ્રાફી તમારી નજર સામે. ઘણા લોકોને, અરે, અમુક ધાર્મિક લોકોને પણ લાગે છે કે પોર્નોગ્રાફી જોવાથી કોઈ નુકસાન થતું નથી.

ચિત્રો: “શું પોર્નોગ્રાફી જોવી એ ઈશ્વરની નજરે પાપ છે?” વીડિયોનાં દૃશ્ય. ૧. બે પુરુષો અને એક સ્ત્રી બસ સ્ટેન્ડે ઊભાં છે અને પોતાના ફોનમાં કંઈ જોઈ રહ્યાં છે. બે પુરુષો જે માહિતી જુએ છે, એ “XXX”થી બતાવવામાં આવી છે. ૨. પછીથી એમાંનો એક માણસ અને તેની પત્ની jw.org પરથી “શું બાઇબલ પોર્નોગ્રાફીને ધિક્કારે છે?” નામનો લેખ વાંચે છે.

શું પોર્નોગ્રાફી જોવી એ ઈશ્વરની નજરે પાપ છે? વીડિયો જુઓ અને પછી આ સવાલનો જવાબ આપો:

પોર્નોગ્રાફી જોઈએ છીએ ત્યારે ઈશ્વરને કેવું લાગે છે, એ જાણવા નીચે આપેલી કલમો કઈ રીતે મદદ કરે છે?

  • ૧કો ૬:૯, ૧૦

  • માથ ૫:૨૮

  • કોલ ૩:૫

  • યાકૂ ૧:૧૪, ૧૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો