વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 નવેમ્બર પાન ૧૨
  • શું અયૂબની જેમ તમે સારું નામ કમાયા છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું અયૂબની જેમ તમે સારું નામ કમાયા છો?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • ‘યહોવામાં આશા રાખીએ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • ઠપકાને સ્વીકારનાર એક આદર્શ પુરુષ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • અયૂબના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 નવેમ્બર પાન ૧૨
અયૂબ શહેરના દરવાજે એક ગરીબ સ્ત્રી અને તેના દીકરાને ખાવાનું આપે છે.

અયૂબ લાચાર લોકોને અતૂટ પ્રેમ બતાવી રહ્યા છે

બાઇબલમાં રહેલો ખજાનો

શું અયૂબની જેમ તમે સારું નામ કમાયા છો?

અયૂબના પડોશીઓ તેમને માન આપતા હતા (અયૂ ૨૯:૭-૧૧)

અયૂબ લાચાર લોકોને અતૂટ પ્રેમ બતાવતા હતા. તેમના એ ગુણ માટે તે લોકોમાં જાણીતા હતા (અયૂ ૨૯:૧૨, ૧૩; w૦૨ ૫/૧૫ ૨૨ ¶૧૯; પહેલા પાનનું ચિત્ર જુઓ)

અયૂબ સચ્ચાઈથી વર્તતા અને કોઈની સાથે અન્યાય ન કરતા (અયૂ ૨૯:૧૪; it-1-E ૬૫૫ ¶૧૦)

ચિત્રો: એક યુવાન બહેન બીજાઓને મદદ કરે છે. ૧. તે એક વૃદ્ધ બહેન સાથે ચાલી રહી છે. વૃદ્ધ બહેને તેનો હાથ પકડ્યો છે. ૨. બીજી બહેન પોતાની લાગણીઓ જણાવે છે ત્યારે તે તેની વાત સાંભળે છે. ૩. તે અને બીજી એક બહેન એક સ્ત્રીને પ્રચાર કરે છે, જે પોતાના કૂતરા સાથે ચાલવા આવી છે. ૪. તે તેના ઘરે આવેલા મહેમાનોને ખોરાક પીરસે છે.

સારું નામ ખૂબ કીમતી છે. (w૦૯-E ૨/૧ ૧૫ ¶૩-૪) સારું નામ કમાવામાં વર્ષો લાગી જાય છે. આપણે જે ખરું છે એ કરતા રહીશું તો, સારું નામ બનાવી શકીશું.

પોતાને પૂછો: ‘લોકો મારા કયા ગુણને લીધે મને ઓળખે છે?’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો