વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 નવેમ્બર પાન ૧૦
  • ડિસેમ્બર ૧૧-૧૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૧૧-૧૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 નવેમ્બર પાન ૧૦

ડિસેમ્બર ૧૧-૧૭

અયૂબ ૨૫-૨૭

  • ગીત ૨૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “પ્રમાણિકતાનો અર્થ એ નથી કે આપણાથી કોઈ ભૂલ નહિ થાય”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • અયૂ ૨૬:૧૪—ભલે આપણે સૃષ્ટિ વિશે ઓછું જાણતા હોઈએ, પણ એનાથી યહોવા વિશે શું સમજી શકીએ છીએ? (w૧૬.૧૧ ૯ ¶૩)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) અયૂ ૨૫:૧–૨૬:૧૪ (th અભ્યાસ ૧૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયનો ઉપયોગ કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧)

  • ફરી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. વ્યક્તિને બતાવો કે તે કઈ રીતે jw.org પર પોતાને ગમતા વિષયની માહિતી શોધી શકે. (th અભ્યાસ ૧૭)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૧૩ શરૂઆતનો ફકરો અને મુદ્દા ૧-૩ (th અભ્યાસ ૧૫)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૨

  • “વિચારોમાં પ્રમાણિક રહીએ”: (૫ મિ.) ચર્ચા.

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૧૦ મિ.) ડિસેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) bt પ્રક. ૩ ¶૪-૧૧

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૧૪૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો