વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 સપ્ટેમ્બર પાન ૧૨
  • ઑક્ટોબર ૨૩-૨૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૨૩-૨૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 સપ્ટેમ્બર પાન ૧૨

ઑક્ટોબર ૨૩-૨૯

અયૂબ ૮-૧૦

  • ગીત ૫૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ઈશ્વરનો અતૂટ પ્રેમ આપણને શેતાનનાં જૂઠાણાંથી બચાવે છે”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • અયૂ ૯:૩૨—બાઇબલમાં લખેલી કોઈ વાત ન સમજાય તો શું કરવું જોઈએ? (w૧૦ ૧૦/૧ ૧૪-૧૫ ¶૧૯-૨૦)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) અયૂ ૯:૨૦-૩૫ (th અભ્યાસ ૧૧)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો (th અભ્યાસ ૧૭)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. વ્યક્તિને દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો અને થોડા શબ્દોમાં “આ ચોપડી કેવી રીતે મદદ કરશે?” વિભાગ પર ચર્ચા કરો. (th અભ્યાસ ૩)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૧૬ મુદ્દો ૬ અને અમુક લોકો કહે છે (th અભ્યાસ ૧૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૫

  • “ધર્મમાં ન માનનારા લોકોને સર્જનહાર વિશે જાણવા મદદ કરો”: (૧૦ મિ.) ચર્ચા અને વીડિયો.

  • મંડળની જરૂરિયાતો: (૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) bt “નિયામક જૂથ તરફથી પત્ર” અને પ્રક. ૧ ¶૧-૭

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૪૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો