વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 સપ્ટેમ્બર પાન ૬
  • સપ્ટેમ્બર ૨૫–ઑક્ટોબર ૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૨૫–ઑક્ટોબર ૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 સપ્ટેમ્બર પાન ૬

સપ્ટેમ્બર ૨૫–ઑક્ટોબર ૧

એસ્તેર ૯-૧૦

  • ગીત ૪૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તેમણે પોતાના અધિકારનો ઉપયોગ બીજાઓના ભલા માટે કર્યો”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • એસ્તે ૯:૧૫, ૧૬—યહૂદીઓએ કેમ દુશ્મનોની કોઈ વસ્તુઓ લૂંટી નહિ? (w૦૬ ૩/૧ ૬ ¶૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) એસ્તે ૯:૧-૧૪ (th અભ્યાસ ૧૧)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૬)

  • ફરી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો અને બતાવો કે કઈ રીતે બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવે છે. (th અભ્યાસ ૧૩)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૧૨, વધારે જાણો અને મુદ્દો ૪ (th અભ્યાસ ૧૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૯

  • “યહોવાના લોકો માટે સખત મહેનત કરતા વડીલો”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૨૨ ¶૧૦-૨૨

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો