વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 સપ્ટેમ્બર પાન ૨
  • સપ્ટેમ્બર ૪-૧૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૪-૧૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 સપ્ટેમ્બર પાન ૨

સપ્ટેમ્બર ૪-૧૦

એસ્તેર ૧-૨

  • ગીત ૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “એસ્તેરની જેમ મર્યાદામાં રહેવા બનતું બધું કરીએ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • એસ્તે ૨:૫—કયા પુરાવા બતાવે છે કે બાઇબલમાં જણાવેલો મોર્દખાયનો અહેવાલ સાચો છે? (w૨૨.૧૧ ૩૧ ¶૩-૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) એસ્તે ૧:૧૩-૨૨ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: રાજ્ય—માથ ૬:૯, ૧૦ વીડિયો બતાવો. વીડિયોમાં સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો. (th અભ્યાસ ૧)

  • ટૉક: (૫ મિ.) w૨૦.૧૧ ૧૩-૧૪ ¶૩-૭—વિષય: ઈસુ અને સ્વર્ગદૂતો તરફથી મદદ. (th અભ્યાસ ૧૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૫

  • બીજા યુવાનો શું કહે છે—તમારો દેખાવ: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: પોતાના દેખાવ વિશે યોગ્ય વલણ રાખવું કેમ મુશ્કેલ થઈ શકે?

    પોતાના વિશે યોગ્ય વલણ રાખવા ૧ પિતર ૩:૩, ૪માં આપેલો સિદ્ધાંત કઈ રીતે મદદ કરી શકે?

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૧૦ મિ.) સપ્ટેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૨૧ ¶૭-૧૨

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૩૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો