વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જુલાઈ પાન ૧૨
  • ઑગસ્ટ ૨૧-૨૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૨૧-૨૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જુલાઈ પાન ૧૨

ઑગસ્ટ ૨૧-૨૭

નહેમ્યા ૧૦-૧૧

  • ગીત ૧૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તેઓએ યહોવા માટે જતું કર્યું”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • નહે ૧૦:૩૪—લોકોને લાકડાં લાવવાનું કેમ કહેવામાં આવ્યું? (w૦૬ ૨/૧ ૧૭ ¶૧)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) નહે ૧૦:૨૮-૩૯ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો અને પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો અને “આ ચોપડી કેવી રીતે મદદ કરશે?” ભાગની ટૂંકમાં ચર્ચા કરો. (th અભ્યાસ ૪)

  • ટૉક: (૫ મિ.) w૧૧ ૨/૧ ૧૮-૧૯ ¶૧૨-૧૫—વિષય: એવાં અર્પણ આપો, જેનાથી યહોવા આજે ખુશ થાય છે. (th અભ્યાસ ૨૦)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૪

  • “નવા સેવા વર્ષ માટે તમે કયા ધ્યેયો રાખ્યા છે?”: (૧૦ મિ.) ચર્ચા.

  • “સપ્ટેમ્બર મહિનામાં ખાસ ઝુંબેશ—ઈશ્વરનાં રાજ્ય વિશે જણાવો!”: (૫ મિ.) સેવા નિરીક્ષક ટોક આપશે. ઝૂંબેશ માટે ભાઈ-બહેનનો ઉત્સાહ વધારો અને તમારા મંડળે કેવી ગોઠવણ કરી છે એ વિશે જણાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૨૦ ¶૯-૧૭, બૉક્સ ૨૦-ક

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૫૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો