વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જુલાઈ પાન ૮
  • ઑગસ્ટ ૭-૧૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૭-૧૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જુલાઈ પાન ૮

ઑગસ્ટ ૭-૧૩

નહેમ્યા ૫-૭

  • ગીત ૨૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “નહેમ્યા સેવા કરવા માંગતા હતા, સેવા કરાવવા નહિ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • નહે ૬:૧૩—જો નહેમ્યા મંદિરમાં સંતાયા હોત, તો કેમ એ પાપ ગણાયું હોત? (w૦૭ ૭/૧ ૩૦ ¶૧૫)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) નહે ૫:૧-૧૩ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. પછી બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૯)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો. (th અભ્યાસ ૬)

  • ટૉક: (૫ મિ.) w૧૩ ૫/૧૫ ૭ ¶૧૭-૧૯—વિષય: ખુશખબર જણાવનાર તરીકે એકબીજાને મદદ કરો. (th અભ્યાસ ૨૦)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૩

  • “તેઓ આપણા માટે સખત મહેનત કરે છે”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૯ ¶૧૬-૨૧, બૉક્સ ૧૯-ખ

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૨૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો