વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જુલાઈ પાન ૫
  • જુલાઈ ૧૭-૨૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૧૭-૨૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જુલાઈ પાન ૫

જુલાઈ ૧૭-૨૩

એઝરા ૯-૧૦

  • ગીત ૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “આજ્ઞા ન પાળવાનાં ખરાબ પરિણામ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • એઝ ૧૦:૪૪—પત્નીઓ સાથે બાળકોને પણ કેમ પાછાં મોકલી દેવામાં આવ્યાં? (w૦૬ ૧/૧ ૧૨ ¶૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) એઝ ૯:૧-૯ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? પત્રિકાથી શરૂઆત કરો, પછી વાતને “વાતચીતની એક રીત” ભાગના વિષય તરફ વાળો. (th અભ્યાસ ૧૩)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. પછી વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો અને પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૬)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૧૧, શરૂઆતનો ફકરો અને મુદ્દા ૧-૩ (th અભ્યાસ ૧૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૯

  • આજ્ઞા પાળવાથી રક્ષણ થાય છે (૨થે ૧:૮): (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: આર્માગેદન પહેલાં શું થશે?

    આજે આજ્ઞા પાળવાથી શું ફાયદો થાય છે?

    આર્માગેદન અને આજ્ઞા પાળવા વચ્ચે શું સંબંધ છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૮ ¶૧૬-૨૫

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૨૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો