વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 મે પાન ૧૪
  • જૂન ૨૬–જુલાઈ ૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૨૬–જુલાઈ ૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 મે પાન ૧૪

જૂન ૨૬–જુલાઈ ૨

એઝરા ૧-૩

  • ગીત ૧૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાના હાથે ઘડાવા તૈયાર રહો”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • એઝ ૧:૫, ૬—જે ઇઝરાયેલીઓ બાબેલોનમાં જ રહ્યા, તેઓ પાસેથી આપણે શું શીખી શકીએ? (w૦૬ ૧/૧ ૧૧ ¶૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) એઝ ૨:૫૮-૭૦ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૩)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો. (th અભ્યાસ ૯)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૧૦ આપણે શીખી ગયા, તમે શું કહેશો? અને આટલું કરો (th અભ્યાસ ૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૧

  • “લોકો સાથે વાતચીત શરૂ કરવામાં ખુશી મેળવીએ”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૭ ¶૧૫-૨૧

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૩૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો