વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 મે પાન ૧૦
  • જૂન ૫-૧૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૫-૧૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 મે પાન ૧૦

જૂન ૫-૧૧

૨ કાળવૃત્તાંત ૩૦-૩૧

  • ગીત ૨૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ભેગા મળીને ભક્તિ કરવાથી ઘણા ફાયદા થાય છે”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૨કા ૩૦:૨૦—યહોવાએ હિઝકિયાનું જે રીતે સાંભળ્યું એમાંથી આપણે શું શીખી શકીએ? (w૧૮.૦૯ ૬ ¶૧૪-૧૫)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૨કા ૩૧:૧૧-૨૧ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૨૦)

  • ફરી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો અને પાઠ ૦૧માંથી અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૧૮)

  • ટૉક: (૫ મિ.) w૧૯.૦૧ ૧૧-૧૨ ¶૧૩-૧૮—વિષય: સભામાં જવાબ આપીને યહોવાની સ્તુતિ કરીએ. (th અભ્યાસ ૧૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૮

  • યહોવાના દોસ્ત બનો—સભામાં જવાબ આપવા તૈયારી કરો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી, શક્ય હોય તો અમુક બાળકોને આ સવાલો પૂછો: સભામાં જવાબ આપવા તમે કઈ રીતે તૈયારી કરી શકો? જવાબ આપવાનો મોકો ન મળે તોપણ કેમ ખુશ રહેવું જોઈએ?

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૧૦ મિ.) જૂન મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૬ ¶૧૪-૨૦, બૉક્સ ૧૬-ખ

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૩૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો