મે ૧-૭
૨ કાળવૃત્તાંત ૧૭-૧૯
ગીત ૩૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“ભાઈ-બહેનોને યહોવાની નજરે જુઓ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨કા ૧૭:૯—યહોશાફાટે લોકોને શીખવવા જે ઝુંબેશ શરૂ કરી, એમાંથી આપણે શું શીખી શકીએ? (w૧૭.૦૩ ૨૦ ¶૧૦-૧૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨કા ૧૭:૧-૧૯ (th અભ્યાસ ૧૧)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: બાઇબલ—રોમ ૧૫:૪ વીડિયો બતાવો. વીડિયોમાં સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૮)
ટૉક: (૫ મિ.) w૨૧.૦૫ ૧૬-૧૮ ¶૧૧-૧૫—વિષય: લોકો ન સાંભળે તોપણ પ્રચારકામમાં લાગુ રહીએ. (th અભ્યાસ ૧૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“પોતાને યહોવાની નજરે જુઓ”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૫ ¶૮-૧૪
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૯ અને પ્રાર્થના