વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 માર્ચ પાન ૪
  • માર્ચ ૧૩-૧૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૧૩-૧૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 માર્ચ પાન ૪

માર્ચ ૧૩-૧૯

૧ કાળવૃત્તાંત ૨૭-૨૯

  • ગીત ૪૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “પિતાએ દીકરાને આપેલી પ્રેમાળ સલાહ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧કા ૨૭:૩૩—હૂશાયે કઈ રીતે દોસ્તી નિભાવીને સારો દાખલો બેસાડ્યો? (w૧૭.૦૩ ૨૯ ¶૬-૭)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧કા ૨૭:૧-૧૫ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. ફરી મુલાકાત: બીજાઓને મદદ કરીએ—માથ ૨૦:૨૮ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.

  • ફરી મુલાકાત: (૪ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે. તેને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપ્યું હતું ત્યારે તેને વધારે જાણવું હતું. આ મુલાકાતમાં તેની સાથે વાત ચાલુ રાખો. ઈસુ શા માટે મરણ પામ્યા? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૯)

  • ફરી મુલાકાત: (૪ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે. તેને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપ્યું હતું ત્યારે તેને વધારે જાણવું હતું. આ મુલાકાતમાં તેની સાથે વાત ચાલુ રાખો. દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકામાંથી અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૨

  • મંડળની જરૂરિયાતો: (૫ મિ.)

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૧૦ મિ.) માર્ચ મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૩ ¶૧૫-૨૧

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૪૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો