વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 માર્ચ પાન ૨
  • માર્ચ ૬-૧૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૬-૧૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 માર્ચ પાન ૨

માર્ચ ૬-૧૨

૧ કાળવૃત્તાંત ૨૩-૨૬

  • ગીત ૪૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “મંદિરમાં ભક્તિ માટે સારી ગોઠવણ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧કા ૨૫:૭, ૮—આ કલમોથી કઈ રીતે ખબર પડે છે કે યહોવાની સ્તુતિ માટે ગીતો ગાવા ખૂબ મહત્ત્વનું છે? (w૨૨.૦૩ ૨૨ ¶૧૦)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧કા ૨૩:૨૧-૩૨ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ—વીડિયો: (૫ મિ.) ચર્ચા. સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.

  • સ્મરણપ્રસંગનું આમંત્રણ: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧૧)

  • ટૉક: (૫ મિ.) w૧૧-HI ૧૦/૧ ૧૪-૧૫—વિષય: યહોવાના સાક્ષીઓનાં મંડળોમાં કેમ બધું વ્યવસ્થિત રીતે થાય છે? (th અભ્યાસ ૧૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૩

  • “આફત પછી કઈ રીતે મદદ કરી શકીએ?”: (૧૦ મિ.) ચર્ચા અને વીડિયો.

  • શનિવાર, ૧૧ માર્ચથી સ્મરણપ્રસંગની ઝુંબેશ: (૫ મિ.) ચર્ચા. આમંત્રણ પત્રિકા વિશે ટૂંકમાં જણાવો. ખાસ પ્રવચન અને સ્મરણપ્રસંગની ગોઠવણ વિશે માહિતી આપો. આમંત્રણ પત્રિકા આપવા તમારા મંડળે કેવી ગોઠવણ કરી છે એ વિશે પણ જણાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૩ ¶૭-૧૪, બૉક્સ ૧૩-ક

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૨૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો