વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જાન્યુઆરી પાન ૧૨
  • ફેબ્રુઆરી ૧૩-૧૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૧૩-૧૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જાન્યુઆરી પાન ૧૨

ફેબ્રુઆરી ૧૩-૧૯

૧ કાળવૃત્તાંત ૧૩-૧૬

  • ગીત ૪૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “માર્ગદર્શન પાળીએ, સફળ થઈએ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧કા ૧૬:૩૧—લેવીઓએ કેમ ગાયું કે “યહોવા રાજા બન્યા છે!”? (w૧૪ ૧/૧૫ ૧૧ ¶૧૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧કા ૧૩:૧-૧૪ (th અભ્યાસ ૧૧)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧૮)

  • ફરી મુલાકાત: (૪ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે અને તેને વધારે જાણવામાં રસ છે. આ મુલાકાતમાં તેની સાથે “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. પછી “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૭)

  • ટૉક: (૫ મિ.) w૧૬.૦૧ ૧૩-૧૪ ¶૭-૧૦—વિષય: “ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે.”—૨કો ૫:૧૪. (th અભ્યાસ ૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૦

  • યહોવાના દોસ્ત બનો —સભામાં ધ્યાનથી સાંભળો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી શક્ય હોય તો અમુક બાળકોને પૂછો: સભામાં કેમ ધ્યાનથી સાંભળવું જોઈએ? એ માટે તમે શું કરી શકો?

  • મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૨ ¶૭-૧૪

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૩૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો