વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જાન્યુઆરી પાન ૮
  • જાન્યુઆરી ૩૦–ફેબ્રુઆરી ૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૩૦–ફેબ્રુઆરી ૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જાન્યુઆરી પાન ૮

જાન્યુઆરી ૩૦–ફેબ્રુઆરી ૫

૧ કાળવૃત્તાંત ૭-૯

  • ગીત ૧૫૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાની મદદથી અઘરામાં અઘરું કામ કરી શકીશું”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧કા ૯:૩૩—આ કલમથી કઈ રીતે ખબર પડે છે કે યહોવાની ભક્તિમાં ગીતો ખૂબ મહત્ત્વનાં છે? (w૧૦ ૧૨/૧ ૨૮ ¶૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧કા ૭:૧-૧૩ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧૬)

  • ફરી મુલાકાત: (૪ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે અને તેને વધારે જાણવામાં રસ છે. આ મુલાકાતમાં તેની સાથે “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. પછી “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૨૦)

  • ટૉક: (૫ મિ.) w૨૧.૦૬ ૨-૪ ¶૩-૮—વિષય: શીખેલી વાતો લાગુ કરવા મદદ કરીએ. (th અભ્યાસ ૧૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૬૦

  • “મુશ્કેલીઓમાં યહોવા આપણો હાથ પકડી રાખે છે”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૧ ¶૧૮-૨૬, બૉક્સ ૧૧-ક

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૩૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો