વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જાન્યુઆરી પાન ૪
  • જાન્યુઆરી ૧૬-૨૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૧૬-૨૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જાન્યુઆરી પાન ૪

જાન્યુઆરી ૧૬-૨૨

૧ કાળવૃત્તાંત ૧-૩

  • ગીત ૩૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “બાઇબલમાં વાર્તાઓ નહિ, પણ સાચા બનાવો છે”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧કા ૩:૧-૩—અમુક વંશાવળીમાં સ્ત્રીઓનાં નામ કેમ લખવામાં આવ્યાં? (it-1-E ૯૧૧ ¶૩-૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧કા ૧:૪૩-૫૪ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૪)

  • ફરી મુલાકાત: (૪ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે અને તેને વધારે જાણવામાં રસ છે. આ મુલાકાતમાં તેની સાથે “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. પછી “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૧)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૮ મુદ્દો ૭ અને અમુક લોકો કહે છે (th અભ્યાસ ૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૭

  • “બાઇબલ પર શ્રદ્ધા મજબૂત કરીએ”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૧ ¶૧-૮, રજૂઆતનો વીડિયો

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૨૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો