વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જાન્યુઆરી પાન ૨
  • જાન્યુઆરી ૨-૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૨-૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જાન્યુઆરી પાન ૨

જાન્યુઆરી ૨-૮

૨ રાજાઓ ૨૨-૨૩

  • ગીત ૨૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “નમ્ર રહેવું કેમ જરૂરી છે?”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૨રા ૨૩:૨૪, ૨૫—જેઓને બાળપણમાં ખરાબ અનુભવો થયા હોય, તેઓ યોશિયાના દાખલામાંથી શું શીખી શકે? (w૦૧ ૪/૧૫ ૨૬ ¶૩-૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૨રા ૨૩:૧૬-૨૫ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: બીજાઓ સાથે સારો સંબંધ રાખીએ—કોલ ૩:૧૩ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧)

  • પહેલી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૧

  • નમ્ર કે ઘમંડી? (યાકૂ ૪:૬): (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: નમ્રતા અને ઘમંડ વચ્ચે શું ફરક છે? મૂસા પાસેથી શું શીખી શકીએ? તમે કેમ નમ્ર રહેવાનો પાકો નિર્ણય લીધો છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૦ ¶૮-૧૨, બૉક્સ ૧૦-ક

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૪૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો