વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 નવેમ્બર પાન ૨
  • નવેમ્બર ૭-૧૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૭-૧૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 નવેમ્બર પાન ૨

નવેમ્બર ૭-૧૩

૨ રાજાઓ ૫-૬

  • ગીત ૩૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તેઓ સાથે જેટલા છે એ કરતાં આપણી સાથે વધારે છે”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૨રા ૫:૧૫, ૧૬—એલિશાએ કેમ નામાનની ભેટ ના સ્વીકારી? આપણે એમાંથી શું શીખી શકીએ? (w૦૫ ૮/૧ ૯ ¶૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૨રા ૫:૧-૧૪ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: શિક્ષણ—ની ૨૨:૬ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૨)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૦૮, શરૂઆતનો ફકરો અને મુદ્દા ૧-૩ (th અભ્યાસ ૧૫)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૦

  • “આપતા રહો”: (૧૫ મિ.) વડીલ ચર્ચા કરશે. તમારી ઉદારતા માટે તમારો આભાર માનીએ છીએ વીડિયો બતાવો. મંડળના ભાઈ-બહેનો અલગ અલગ રીતોથી ઉદારતા બતાવે છે. એવું કરીને તેઓએ સારી આદત કેળવી છે. એના માટે ભાઈ-બહેનોના વખાણ કરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૮ ¶૧૬-૨૨

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૨૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો