વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 સપ્ટેમ્બર પાન ૧૧
  • ઑક્ટોબર ૧૭-૨૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૧૭-૨૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 સપ્ટેમ્બર પાન ૧૧

ઑક્ટોબર ૧૭-૨૩

૧ રાજાઓ ૨૧-૨૨

  • ગીત ૪૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા તેમને આધીન રહેનારાઓ સાથે જે રીતે વર્તે છે એમાંથી શીખીએ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧રા ૨૧:૨૭-૨૯—શા પરથી કહી શકાય કે આહાબે દિલથી પસ્તાવો કર્યો ન હતો? (w૨૧.૧૦ ૩ ¶૪-૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧રા ૨૨:૨૪-૩૮ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૪)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. (th અભ્યાસ ૬)

  • ટૉક: (૫ મિ.) w૧૫ ૩/૧૫ ૯-૧૧ ¶૧૦-૧૨—વિષય: બાઇબલનો એક અહેવાલ બીજા અહેવાલ સાથે મેળ ખાય છે, એ વાત કઈ રીતે આપણને નાબોથના કિસ્સામાંથી જાણવા મળે છે? (th અભ્યાસ ૧૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૦

  • પ્રેમ ધીરજ રાખે છે અને દયાળુ છે: (૧૦ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: ઍલેકઝાન્ડ્રુભાઈ કઈ રીતે પોતાની પત્ની સાથે પ્રેમ અને ધીરજથી વર્ત્યા? ડોરીનાબહેન કેમ ફરી અભ્યાસ કરવા તૈયાર થઈ ગયાં? તેઓના દાખલામાંથી શું શીખવા મળે છે?

  • મંડળની જરૂરિયાતો: (૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૭ ¶૨૪-૩૦, બૉક્સ ૭-ખ

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૪૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો